IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૪૨:
અથવા
FDEC:74: :B0FF:0:FFF0 (અહી 74: અને :B0FF વચ્ચે રહેલી ખાલી જગ્યા શૂન્યો દર્શાવે છે.)
 
IPv6 ખુબજ વધારે એડ્રેસો (૨<sup>૧૨૮</sup>)ધરાવે છે.
IPv6 ખુબજ વધારે એડ્રેસો (૨૧૨૮)ધરાવે છે. IPv6 ના રચનાકારોએ આ એડ્રેસોને જુદી જુદી શ્રેણીઓમાં વહેચેલ છે. ડાબીબાજુ રહેલા કેટલાક બીટ્સ જે ટાઈપપ્રીફિક્ષ (TypePrefix) તરેકે ઓળખાય છે જે એડ્રેસની શ્રેણી નક્કી કરે છે.
 
=== યુંનિકાસ્ટ એડ્રેસ (Unicast Address) ===
એક જ હોસ્ટને દર્શાવવા યુનિકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે. IPv6 માં બે પ્રકારના યુંનિકાસ્ટ એડ્રેસો હોય છે : ભૌગોલિક દ્રષ્ટીને (Geographically) આધારિત અને પ્રદાતા(Provider) આધારિત. પ્રદાતા આધારિત એડ્રેસ મોટેભાગે સાધારણ હોસ્ટમાં યુંનિકાસ્ટ એડ્રેસ તરીકે ઉપયોગમાં આવે છે.
 
=== મલ્ટીકાસ્ટ એડ્રેસ (Multicast Address) ===
માત્ર એક જ હોસ્ટને બદલે જૂથમાં રહેલ હોસ્ટોને દર્શાવવા મલ્ટીકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે. આ એડ્રેસ પર મોકલેલ સંદેશો તે જૂથમાં રહેલ દરેક સભ્યને મોકલી અપાય છે.
 
== સંદર્ભો ==