ભાટીયા (તા. વંથલી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
Content deleted Content added
વાડલા ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૨૧:૪૦, ૭ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

વાડલા ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું મોટું અને મહત્વનું ગામ છે. વાડલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.અહીયા સુપ્રસિધ ગૌશાળા પણ આવેલી છે.જ્યા ગૌમુત્ર માથી અનેક પ્રકારની દવાઓ પણ બનાવવામા આવે છે.