વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનુંNo edit summary
નાનુંNo edit summary
વિક્રમ સંવત એ હિંદુ વૈદિક [[પંચાગપંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતી પંચાંગ]] વિક્રમ સંવતને અનુસરે છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાંઆવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં પૂનમ આવે છે, જ્યારે છેલ્લા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
 
૨૦૦૮માં વિક્રમ સંવંતનું ૨૦૬૪મું વર્ષ ચાલે છે. ગ્રેગોરીયન પંચાંગની તારીખ ૨૯મી ઓક્ટોબર ૨૦૦૮થી વિક્રમ સંવંત ૨૦૬૫ના વર્ષની શરુઆત થશે.