સ્ફટિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 66 interwiki links, now provided by Wikidata on d:q43533 (translate me)
No edit summary
લીટી ૭:
==સ્ફટિક માળખું==
[[File:Insulincrystals.jpg|thumb|બહારના અવકાશમાં વિકસાવેલા ઇન્શ્યુલિન સ્ફટિકો]]
[[File:Halite(Salt)USGOVSelpologne.jpg|thumb|હેલાઇટ (સોડિયમ ક્લોરાઇડ) - એક મોટો સ્ફટિક]]
પ્રવાહી અથવા પ્રવાહીમાં ઓગળેલા પદાર્થમાંથી સ્ફટિકીય માળખું રચાવાની પ્રક્રિયાને ઘણીવાર '''સ્ફટિકીકરણ''' કહેવાય છે. સ્ફટિક શબ્દના મૂળ અર્થના જૂના ઉદાહરણમાં ઠંડુ કરાયેલુ પાણી તેની પ્રાવસ્થા બદલીને પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય છે. આ પ્રક્રિયા બરફના નાના સ્ફટિકો રચાવાથી શરૂ થાય છે અને જ્યાં સુધી તે ફ્યુઝના થાય ત્યાં સુધી તે વધતા રહે છે અને એક બહુસ્ફટિકીય માળખાની રચના કરે છે. બરફના ભૌતિક ગુણધર્મોનો આધાર વ્યક્તિગત સ્ફટિકો અથવા દાણાના કદ અને ગોઠવણ પર રહેલો હોય છે. ઓગળેલી સ્થિતિમાંથી ઘનીકરણ પામેલી ધાતુમાં પણ આ જ ગુણધર્મ જોવા મળે છે.