વિકિપીડિયા:સભ્યો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Vaghjiyani vijay (talk)દ્વારા ફેરફરોને Harsh4101991 દ્વારા કરેલા છેલ્લા સુધારા ...
લીટી ૧:
:...........વાઘજીયાણી વિજય.........
:
:
:V= visvas......ν
:[[ચિત્ર:My ditels|framed|center|b]]
:I= imandari.....ï
:J=jos......j
:U= uday......บ
:P:prem........ρ
:A:atmvisvas.....α
:T:tyag........т
:E:ekta......ε
:L:lagni.......ℓ
:VIJU PATEL¸¸¸¸¸¸¸¸¸¸¸¸ªªªªº♥♣♠♦
:life is:''Italic text''
:kabhi khushi kabhi gum
:friendship is:
:rahna hain tere dil main
:when it ends:
:na tum jano na hum jane
:so let's do:
:masti
:who knows:
:kal ho na ho
:sweet poem
:one one 2
:i miss you 2.
:Two two 4
:miss u more.
:Three three 6
:friendship is fix
:four four 8
:u & i great.
:Now poem is end.......★.....★§
:હું રીયો થોડોક વાયડો!
:આખો દી કાંઇ ધંધો?
:તે હું દી ઘોંટાઊ,
:રાતે ચોરના માથાની જેમભાટકુ
:ને અડધી રાતના હટી હટીને જાપટુ
:એમા મને બૌ મજા આવે હો
:પણ હમણા ફેશબુકને રવાડે ચઇડો હુ તો
:આંયા આખા ગામને કડે ચડાવુ હુ
:વાતુડીયો ય એવો જ હો
:ગમે એને મોઢામોઇઢ કય દવ
:પણ મારૂ મન જરાય મેલુ નંય હો
:તો જો તમને કાંય ખોટુ લાગી ગીયુ હોય તો તરત
:ખંખેરી નાખજો
:બાકી થોબડુ ચડાવીને રીંહાય જાહો તો કોય ઘરે
:મનાવવા નંય આવે હો
:જો તમને ય મજા આવતી હોયતો મને ભાયબંધુ
:મા ભેરવજો....અને રીકવેસ મુકજો.
:ઓડખ્યા મને,
:હાસ્તો યાર હુ એજ વિજુ....★
:શિયાળે સૂપ ભલો,
:ને ઉનાળે ભલી છાશ.
:ચોમાસે સોડા ભલી,
:મારી ચા બારેમાસ!
:શિયાળે સાઈકલ ભલી,
:ને ઉનાળે ભલી કાર.
:ચોમાસે બીઆરટીએસ ભલી,
:મારા ટાંગા બારેમાસ!
:શિયાળે ઊંધિયું ભલું
:ને ઉનાળે ભલો આઈસ્ક્રીમ.
:ચોમાસે દાળવડા ભલાં,
:મારો માવો બારેમાસ!
:શિયાળે પ્રેયસી ભલી,
:ને ઉનાળે ભલી પ્રિયતમા.
:ચોમાસે ગર્લફ્રેન્ડ ભલી,
:સાલી, પત્ની બારેમાસ!......