ધ બિટલ્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
માહિતી ઉમેરી
લીટી ૧૭:
}}
 
'''ધ બિટલ્સ''' એક ઇંગ્લિશ બેન્ડ હતું જે લિવરપુલ ખાતે ૧૯૬૦માં સ્થપાયેલ. તે રૉક મ્યુઝીકનાં યુગમાં વ્યવસાયિક રીતે સૌથી સફળ અને વીવેચકપણાથી વખણાતું બેન્ડ હતું.<ref name="Unterbeger2009a">{{cite web|last=Unterberger |first=Richie |year=2009a | title = Biography of The Beatles |publisher=Allmusic |url=http://www.allmusic.com/artist/the-beatles-mn0000754032 |accessdate=21 December 2011 | ref = harv }}</ref>. તેમણે ૧૯૬૦થી ત્રણ વર્ષ લિવરપુલ અને હેમ્બર્ગ ખાતે વિવિધ ક્લ્બોમાં સંગિત પ્રદર્શન આપી પ્રસિદ્ધિ મેળવેલ. મેનેજર બ્રાયન એપ્સ્ટિને તેમને વ્યવસાયિક રીતે ઘડ્યા અને નિર્માતા જોર્જ માર્ટિને બેન્ડનાં સંગિતની ક્ષમતા વધારી. ૧૯૬૨માં તેમનાં ગાયન "લવ મી ડુ (Love me do)" એ બેન્ડને યુનાયટેડ કિંગડમમાં પ્રસિદ્ધ કર્યાં. ત્યાર બાદ લોકો તેમને "ફેબ ફોર" તરિકે પણ ઓળખવા લાગ્યા.
 
==સંદર્ભો==