અરબી સમુદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 80 interwiki links, now provided by Wikidata on d:q58705 (translate me)
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q58705 (translate me)
લીટી ૨:
{{geo-stub}}
'''અરબ સાગર''' અથવા '''અરબી સમુદ્ર''' એ [[હિંદ મહાસાગર]]નો ભાગ છે. તે પૂર્વમાં [[ભારત]], ઉત્તરે [[પાકિસ્તાન]] તથા [[ઇરાન]], અને પશ્ચિમે [[આરબ દ્વિપકલ્પ]] થી ઘેરાયેલો છે. [[વૈદિક કાળ]]માં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. [[અરબસ્તાનનો અખાત]] અને [[એડનનો અખાત]] એ બે મોટા ભૌગલીક સ્થળો છે. આ ઉપરાંત [[બાબ-અલ-માંડબ]]ની [[સામુદ્ર ધુની]], [[કચ્છનો અખાત]], [[ખંભાતનો અખાત]] પણ અરબસાગર માં આવેલા છે. અરબ સાગર માં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં [[આફ્રિકા]] નજીક સોકોત્રા અને [[ભારત]]ના કિનારા નજીક [[લક્ષદ્વીપ]] આવેલા છે.
 
[[sr:Арабијско море]]