પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪:
 
 
ભાવનગરના સદભાગ્યે તેના ૨૨૪ વર્ષ ના અસ્તિત્વમાં અનેક કુશળ નાગર દિવાનોએ કારભાર સંભાળ્યો હતો. તેના ઉત્તરાર્ધમાં '''સર પટ્ટણી''' અગ્રસર રહ્યા છે. તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ અને માનવ પરખ ગજબ હતા. ઉપરાંત નાના મોટા પ્રજાજનો પ્રત્યેની તેમની પરોપકાર વૃત્તિ અને ઈશ્વરશ્રધ્ધા તેમની માનવતા દર્શાવે છે. અંગ્રેજ હાકેમો સાથે મુત્સદ્દીગિરીથી રાજકિય સબંધ્ધો સલુકાઈથી જાળવી રાખવામાં તેઓ નિપુણ હતા. છતાં અંતરમાં તે પુર્ણ રાષ્ટ્રવાદી હતા અને [[ગાંધિજીગાંધીજી]] સાથે વિદ્યાર્થી કાળની મૈત્રી નિભાવી રાખી હતી. [[બ્રિટીશરાજ]]ની સિઆઈડીની આંખ માં ધુળ નાખીને તમણે પ્રખર ક્રાંતિકાર પ્રિથ્વીસિંહ આઝાદને 12 વર્ષો સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો પણ નગરવાસીઓતો તેમને ઉત્તરહિંદમાંથી આવેલા સ્વામિરાવ તરીકેજ ઓળખતા અને તેમની યુવાપ્રવ્રુત્તિઓ માટે માન આપતા.