Content deleted Content added
લીટી ૩૭:
 
આપના સૂચન બદલ આપનો આભાર, મહર્ષિભાઈ. લેખો ગુજરાતી સાહિત્યકોશમાંથી લેવામાં આવ્યા છે. સ્ત્રોત વિશે કડી હવે પછીના લેખોમાં ઉમેરી શકાય. પ્રતિસાદ બદલ આભાર. --ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૨:૫૩, ૬ જૂન ૨૦૧૨ (IST)
 
== વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમમાં તમારી હાજરી ==
 
માનનીય શ્રી, આશરે પંદરેક દિવસમાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ પણ પધારો એવી પ્રાર્થના. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ [[:s:વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠ|વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠ]]ની મુલાકાત લો~-[[:User:Dsvyas|ધવલ સુ. વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૩૩, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)