તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

59.95.227.17 (talk)એ કરેલો ફેરફાર 310992 પાછો વાળ્યો
Content deleted Content added
59.95.227.17 (talk)એ કરેલો ફેરફાર 310992 પાછો વાળ્યો
લીટી ૧૨:
તાપી નદીના તટ પ્રદેશ નો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિલો મીટર માં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨ % જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે
 
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને [[મહારાષ્ટ્ર]]ના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે [[અમરાવતી]], [[અકોલા]], [[બુલઢાણા]], [[વાસીમ]], [[જલગાવ]], [[ધુળે]], [[પ્રકાશાનંદુરબાર]] અને [[નાસિક]] માં થઇને
પસાર થાય છે. [[મધ્ય પ્રદેશ]]ના [[બેતુલ]] અને [[બુરહાનપુર]] અને [[ગુજરાત]]ના [[સુરત]] જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે.