ઉંટવડ (તા. બાબરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''ઉંટવડ (તા. બાબરા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[અમરેલી જિલ્લો| અમરેલી જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ બાબરા | બાબરા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. ઉંટવડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉંટ]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઉંટવડ મા જેઠવા પરીવાર નુના માતાજી માવિજવાસણ માતાનુ મંદિર આવેલુ છે.
{{સ્ટબ}}