રાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ ?
નાનુંNo edit summary
લીટી ૧૨:
|binomial_authority =
|}}
રાયણ મધ્યમ કદનુ સદાપર્ણી ઝાડ છે.રાયણના વૃક્ષને થોડો સુકો વિસ્તાર પણ ઉગવા માટે માફક આવે છે.આ વૃક્ષ ૪૦ થી ૮૦ ફુટની ઉચાંઇ સુધી વધી શકે છે. થડનો ઘેરાવો ૧ થી ૩ મીટર સુધીનો થઇ શકે છે. રાયણના વૃક્ષના ફળને રાયણ કોકડી કહે છે. એ [[ચીકુ]]ના કુટુંબનુ ફળ છે.પાકા ફળ પીળા રંગના ખૂબ જ મીઠા, પૌષ્ટિક અને સ્વાદિસ્ટ હોય છે. ફળને સૂકવીને લાંબો સમય સાચવી શકાય છે. વૃક્ષ ખૂબ ખડતલ અને ટકાઉ હોય છે. રાયણના છોડ પર ચીકુની કલમ ચડાવવામાં આવે છે. અંગ્રેજીમાં આ વૃક્ષને "ખિરની" કહે છે.રાયણ ના વ્રુક્ષ ની છાલ ચીકણી હોય છે.રાયણ ના ફળ પીળા રંગ ના હોય છે. [[ગુજરાત]]માં [[કાંઝ (તા. દેત્રોજ)]] ગામમાં આવેલાં ૨૦૦ વર્ષથી પણ વધારે જૂના રાયણના ઝાડને ગુજરાત સરકારે હેરીટેજ તરીકે જાહેર કરેલ છે.{{સંદર્ભ}}
{{સ્ટબ}}
[[શ્રેણી: ફળ]]
"https://gu.wikipedia.org/wiki/રાયણ" થી મેળવેલ