માખીયાળા (તા.જુનાગઢ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''માખીયાળા''' ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''માખીયાળા''' [[ભારત]] દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ જિલ્લા]]ના [[જુનાગઢ]] તાલુકામાં આવેલું ગામ છે. માખીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામ મા ડિપ્લોમા અને ડિગ્રી એંજીનિયરિંગ ની કોલેજ પણ આવેલી છે.આ ગામ ની [http://www.grampanchayatmakhiyala.org વેબ સાઈટ] છે.
{{સ્ટબ}}