નગડીયા (તા. વંથલી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિકિલાયક...સંદર્ભ ?...
નાનુંNo edit summary
લીટી ૧:
'''નગડીયા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ જિલ્લા]]માં આવેલા [[વંથલી|વંથલી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. નગડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં નાગદેવતાનું ખુબ જ પ્રાચીન, નયનરમ્ય મંદિર આવેલું છે. મંદિરની નજીકમાં એક પગથીયા વાળી પ્રાચીન વાવ પણ આવેલી છે. ૨૦૧૨ ની સાલમા મંદિર નવુ બનાવેલ છે. લોકવાયકા છે કે નગડીયા ગામ ઇ.સ. સંવત ૧૬૨૪માં, બકોત્રા પરીવારના વડીલે, નાગદેવતાની આજ્ઞાથી ગામનું તોરણ બંધાવી વસાવેલુ.{{
==સંદર્ભ}}==
આ માહીતી નગડીયા ગામ મા મંદીર પર લગાડેલ તક્તી પર થી લિધેલ છે.
 
{{સ્ટબ}}