Content deleted Content added
લીટી ૬:
 
કેયુરભાઈ, ઉપરોક્ત લેખ પર સંદર્ભ આપવા બદલ આભાર. હવે આપને એક કામ સોંપું ?! શક્ય બને ત્યારે એ તક્તીનો ફોટોગ્રાફ લઈ લો અને કૉમન્સ પર ચઢાવો (અને એ દ્વારા આ લેખમાં મુકાય) અથવા મને મોકલો એવી વિનંતી છે. (આસપાસની આવી ઐતિહાસિક વિગતોને આપણે એ રીતે એકઠા કરતા રહીએ, સાચવીએ, એવી ભાવના છે.) ધન્યવાદ.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૪૩, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)
 
== નગડીયા (તા. વંથલી)‎ ==
અશોકભાઇ ,હુ પ્રયત્ન કરીશ.
-- [[: User : Savaliyakeyur]]