ટ્રાન્સપોર્ટ ફોર લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
we do have the website in gu. IMO en link not required in such a case
→‎ઈતિહાસ: gu display, wikilinking
લીટી ૪૨:
તેની શરૂઆત ૩ જુલાઈ ૨૦૦૦ના રોજ ગ્રેટર લંડન ઓથોરિટી એક્ટ, ૧૯૯૯ હેઠળ ગ્રેટર લંડન ઓથોરિટીના ભાગ રૂપે થઈ.<ref name="TfLFramework">{{cite web|url= http://www.tfl.gov.uk/corporate/about-tfl/2881.aspx|title= Legislative framework|accessdate= 2008-09-06|publisher= Transport for London}}</ref> તેની મોટાભાગની કાર્યરીતિ સાલ ૨૦૦૦માં તેણે તેના પુરોગામી લંડન રીજીયોનલ ટ્રાન્સપોર્ટ પાસેથી મેળવી. તેના પ્રથમ આયુક્ત બોબ કાઈલી હતા. તેના પ્રથમ પ્રમુખ લંડનના મેયર કેન લિવિંગસ્ટોન અને પ્રથમ ઉપ-પ્રમુખ ડેવ વેટ્ઝેલ હતા. તે બંને ૨૦૦૮માં બોરીસ જ્હોનસનની ચૂંટણી સુધી પદ પર રહ્યા. ટ્રાન્સપોર્ટ ફોર લંડને ૨૦૦૩માં વિવાદાસ્પદ પબ્લિક પ્રાઈવેટ ભાગીદારી હેઠળ જાળવણીનો કોન્ટ્રાક્ટ માટે સહમતી બાદ જ લંડન અન્ડરગ્રાઉન્ડની જવાબદારી સંભાળી.
 
૭ જુલાઈ ૨૦૦૫ના બસ અને અન્ડરગ્રાઉન્ડના બોમ્બ ધડાકા બાદ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ઘણા કર્મચારીઓને તેમની કામગીરી માટે ૨૦૦૬ના નવા વર્ષના સન્માનીયની યાદીમાં સમાવાયા હતા. તેઓએ ઘાયલોને સારવાર માટે ખસેડ્યા, મૃતદેહોને દૂર કર્યા અને પરિવહન વ્યવસ્થા ફરીથી સક્રિય કરી દીધી.<ref name=times20060216>{{cite news | url=http://www.timesonline.co.uk/tol/news/uk/article731315.ece | date=16 February 2006 | title=It was all just part of the job, say honoured 7/7 heroes | author=Alan Hamilton | journal=[[The Times]] | accessdate=2011-05-22 }}</ref><ref name=bbc20060215>{{cite news | url=http://news.bbc.co.uk/1/hi/uk/4712402.stm | title=Queen hails brave 7 July workers | date=15 February 2006 | journalwork=[[BBCબીબીસી|બીબીસી Newsન્યૂઝ]] | accessdate=2011-05-22 }}</ref><ref name=tfl20070102>{{cite web
| url=http://www.tfl.gov.uk/static/corporate/media/newscentre/archive/3347.html | accessdate=2011-05-22 | publisher=TfL | date=2 January 2007
| title=Two TfL July 7 heroes honoured in New Years List }}</ref>
| accessdate=2011-05-22
| publisher=ટીએફએલ
| date=2 January 2007}}</ref>
 
==સંગઠન==