ઢાંચાની ચર્ચા:URL: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું !!!
નાનું →‎Script error
 
લીટી ૨:
ઘણા સમયથી આ ઢાંચામાં Script error આવી રહી છે. આથી, અહીં આ ઢાંચાનો ઉપયોગ કરી, જે પણ લીન્ક આપેલ હોય, તે જોઇ શકાતી નથી અને તેને બદલે લાલ અક્ષરમાં Script error આવે છે. મેં અગ્રેજી વિકિપીડિયા તથા ગુજરાતી વિકિપીડિયાના અનુક્રમે Template:URL તથા ઢાંચો:URL સરખાવી જોયો, બન્નેનો સોર્સ સરખો જ છે. આમ છતાં પણ Script error શા માટે આવે છે તે સમજાતું નથી. જે સુધારવાની જરૂરીયાત લાગે છે. કારણ કે આ ઢાંચોનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે... [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]]) ૨૦:૨૪, ૨૬ એપ્રિલ ૨૦૧૩ (IST)
:નિલેશભાઈ, કૃપયા આવી એરર બતાવતી હોય એવા એકાદ પાનાની લિંક અહીં આપશોજી. ઉપાય કરીશું.(કદાચ ઉપાય થઈ ગયેલો જ છે ! હું મોડો છું !!)--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૭:૦૦, ૩ મે ૨૦૧૩ (IST)
::આપ સાચા છો, હવે તે એરર નથી આવતી; તેનો મતલબ એ કે તે એરર સોલ્વ થઇ ગઇ છે.[[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]]) ૨૧:૦૫, ૩ મે ૨૦૧૩ (IST)
Return to "URL" page.