ભારતમાં મૂક કૃપામૃત્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q2722771 (translate me)
લીટી ૪:
 
==અરુણા શાહબાગ ખટલો==
અરુણા શાનબાગ કેઈએમ હૉસ્પિટલ, મુંબઈ ખાતે ફરજ બજાવતી એક પરિચારીકા હતી. ૨૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ એક સફાઈ કામદાર દ્વારા તેની જાતિય સતામણી કરવામાં આવી. આ હુમલા દરમિયાન તેનું ગળું એક સાંકળ દ્વારા દબાવવામાં આવ્યું, અને પ્રાણવાયુના અભાવે ત્યારથી તેને બેભાન અવસ્થામાં લાવી દીધી છે. તેની સારવાર કેઈએમ હોસ્પિટલ ખાતે આ ઘટના બાદથી કરાઈ રહી છે અને તેને ખોરાક નળી દ્વારા આપીને જીવંત રાખવામાં આવી છે. અરુણા તરફથી, તેની મિત્ર પિન્કી વીરાણી, એક સામાજિક કાર્યકર્તાએ સર્વોચ્ચ વડી અદાલત ખાતે એક એવી દલીલ કરતી અરજી દાખલ કરી છે કે "અરુણાની સતત હયાતી તેના ગરિમાપૂર્વક જીવવાના હક્કનું ઉલ્લંઘન છે". સર્વોચ્ચ અદાલતે તેનો ચુકાદો ૭ માર્ચ ૨૦૧૧ના રોજ આપ્યો.<ref>{{cite news | url=http://www.indianexpress.com/news/after-36-yrs-of-immobility-a-fresh-hope-of/555048/| title=After 36 yrs of immobility, a fresh hope of death| publisher=Indian Express| date=17 December 2009| accessdate=7 March 2011}}</ref> અદાલતે અરુણાનો જીવન આધાર હટાવવાની માગણી નકારી છે જોકે મૂક કૃપામૃત્યુને ભારતમાં કાયદાકીય છૂટ માટે બહોળી માર્ગદર્શિકા જાહેર કરી છે. અરુણાને જીવન આધાર હટાવવાની અરજી નકારવાનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ હકીકત પર આધારિત હતો કે હોસ્પિટલના કર્મચારીઓ જે સારવાર આપે છે અને તેની કાળજી રાખે છે તેઓ તેના કૃપામૃત્યુની તરફેણમાં નહોતા.<Ref name="Hindu1"/>
Aruna Shanbaug was a nurse working at the [[KEM Hospital]] in [[Mumbai]] on 27 November 1973 when she was sexually assaulted by a sweeper. During the attack she was strangled with a chain, and the deprivation of oxygen has left her in a vegetative state ever since. She has been treated at KEM since the incident and is kept alive by feeding tube. On behalf of Aruna, her friend [[Pinki Virani]], a social activist, filed a petition in the Supreme Court arguing that the "continued existence of Aruna is in violation of her right to live in dignity". The Supreme Court made its decision on 7 March 2011.<ref>{{cite news | url=http://www.indianexpress.com/news/after-36-yrs-of-immobility-a-fresh-hope-of/555048/| title=After 36 yrs of immobility, a fresh hope of death| publisher=Indian Express| date=17 December 2009| accessdate=7 March 2011}}</ref> The court rejected the plea to discontinue Aruna's life support but issued a set of broad guidelines legalising passive euthanasia in India. The Supreme Court's decision to reject the discontinuation of Aruna's life support was based on the fact the hospital staff who treat and take care of her did not support euthanizing her.<Ref name="Hindu1"/>
 
==માર્ગદર્શિકા==