દુર્યોધન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1405823 (translate me))
વનવાસ દરમ્યાન દુર્યોધન યુધીષ્ઠીરની સંપદાને ચાપીને તેને છોભો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ તે ગાંધર્વ રાજા ચિત્રસેન સાથે અંટસ માં સપડાઈ જાય છે જે તેને બંદી બનાવી લે છે. યુધીષ્ઠીર, અર્જુન અને ભીમને દુર્યોધનને છોડાવવા કહે છે જેણે મૃત્યુને આમંત્રણ આપ્વાની તૈયારી કરી લીધી હતી. દુર્યોધને આમરણ ઉપવાસ કરવા શરૂ કર્યાં હતાં.
તે ઉપવાસ દરમ્યાન તેને શક્તિશાળી દૈત્યા અને દાનવોની પાસે અગમ્ય રીતે લઈ જવામાં આવ્યો. ત્યાં તેને જણાવવામાં આવ્યું કે તેનો જન્મ તેમની તપસ્યાને કરણે થયો હતો અને તેનો ઉદ્દેશ્ય પૃઠવી પર દેવો અને કૃષ્ણ ની યોજનાઓને પરાસ્ત કરવાનો હતો. દૈત્યોએ તેને વિશ્વાસ આપ્યો કે શક્તિશાળી દાનવોએ તેની મદદ માટે અવતર્યા હતાં અને તેમની સાથે તેનો પરાભવ અશક્ય હતો. આમ પ્રોત્સાહીત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો.
કર્ણ હવે વિશ્વ વિજયની કૂચ પર નીકળ્યો અને નાના મોટા સર્વ રાજાને દુર્યોધનના તાબા હેઠળ લવવા માંડ્યો. આ સર્વ રાજઓ પાસેથી ભેંટ આઅદિ લાવી દુર્યોધન એ વિષ્ણુને પ્રસન્ન કરવા વૈષ્ણવા બલિદાનનુ6 પ્રયોજન કર્યું અને પોતાને વિશ્વ સમ્રાટ જાહેર કર્યો કેમકે યુધીષ્ઠીર એ રાજસુય યજ્ઞ કર્યો હતો.. જયારે દ્રોપદિ નુ ચિર્ હરન્ થયુ ત્યરે ભિમે કસમ્ લિધિ હતિ કે યૂધ્ દુસાસ્ન્ નૈ છાતી ફાદી તેનુ લોહિ નૈ પિવે ત્ય સુધિ તે તેનુ મો તેન વદિલો અને પુર્વ્જો ને નહિ બતાવે. અને એ કહિયુ હતુ કે દુરયોધન્ નિ જઙ્ પન્ તોદ્વનિ કસમ્ લિદી હતિ.
 
 
 
== કુરુક્ષેત્ર યુદ્ધ ==
Anonymous user