ભારતમાં મૂક કૃપામૃત્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
no need of en terms here, no wikilinking country names
લીટી ૧:
'''મૂક કૃપામૃત્યુ''' કે '''નિષ્ક્રિય કૃપામૃત્યુ''' ([[અંગ્રેજી]]: Passive euthanasia) [[ભારત]]માંભારતમાં કાયદેસરનું છે.<ref>{{cite news | url=http://www.thehindu.com/news/national/article1516973.ece| title=India joins select nations in legalising "passive euthanasia"| publisher=ધી હિંદુ| date=7 March 2011| accessdate=8 March 2011}}</ref> ભારત એવા ગણ્યા-ગાંઠ્યા અમુક દેશો પૈકીનું એક છે, કે જ્યાં એક કે બીજા પ્રકારે માનવીય કૃપામૃત્યુ અધિકૃત છે. [[બેલ્જીયમ]], [[લક્ઝેમબર્ગ]], [[નેધરલેન્ડ]] અને [[સ્વિત્ઝર્લેન્ડ]] તથા યુ.એસ.એ.નું ઓરેગોન સ્ટેટ અને વોશિંગ્ટન સ્ટેટ પણ મર્યાદિત સંજોગોમાં ક્ર્પામૃત્યુને માન્યતા આપે છે.<ref>{{cite news | url=http://www.latimes.com/news/nationworld/world/la-fg-india-euthanasia-20110308,0,1497102.story| title=India's Supreme Court lays out euthanasia guidelines
| publisher=LA Times| date=8 March 2011| accessdate=8 March 2011}}</ref> ૭મી માર્ચે ભારતની [[સર્વોચ્ચ અદાલત|સર્વોચ્ચ અદાલતે]], કાયમી ધોરણે મૃતપ્રાય અવસ્થામાં રહેલા દર્દીઓને આપવામાં આવતી કૃત્રિમ જીવન સહાય પાછી ખેંચી લઈને મૂક પણે કૃપામૃત્યુ આપવ અંગેની જોગવાઈને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આ નિર્ણય એક ખટલાના ચુકાદાના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. આ ખટલો અરુણા શાહબાગ, કે જે [[મુંબઇ]]ની કે.ઇ.એમ. હોસ્પિટલમાં છેલ્લાં ૩૭ વર્ષથી લગભગ મૃતપ્રાય અવસ્થામાં જીવન ગાળી રહી છે, તેની મિત્ર એ માંડેલો છે. વડી અદાલતે ઘાતક ઇન્જેક્શન દ્વારા સક્રિય કૃપામૃત્યુનો દાવો ખારિજ કરી દીધો હતો. ભારતમાં કૃપામૃત્યુને લગતો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી, એ વાતને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે ટાંક્યું છે કે જ્યાં સુધી [[:શ્રેણી:ભારતની સંસદ|ભારતીય સંસદ]] આ વિષયને લગતો ઉચિત કાયદો ના ઘડી કાઢે ત્યાં સુધી આ ચુકાદાને જ દેશનો કાયદો માનીને ચાલવું.<ref name="Hindu1">{{cite news | url=http://www.thehindu.com/news/national/article1516644.ece| title=Supreme Court disallows friend's plea for mercy killing of vegetative Aruna | publisher=The Hindu| date=7 March 2011| accessdate=7 March 2011}}</ref><ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/india/SC-rejects-petition-for-mercy-killing-of-Aruna-Shanbaug/articleshow/7644557.cms| title=Aruna Shanbaug case: SC allows passive euthanasia in path-breaking judgment| publisher=The Times of India| date=7 March 2011| accessdate=7 March 2011}}</ref>