ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
No edit summary
લીટી ૧:
{{cleanup}}
ડોંગરેજી મહારાજનો જન્મ તા.૧૫-૨-૧૯૨૬માં થયો હતા. [[ઇંદોર]]માં તેમનો જન્મ થયો તથા [[વડોદરા]]માં મોટા થયા એવા '''ડોંગરેજી મહારાજ''' એક પ્રખરવક્તા અને ભાગવત કથાકાર હતા. તેમની માતાનું નામ ‘કમલાતાઇ’ તથા પિતાજીનું નામ ‘કેશવભાઈ ડોંગરે’ હતું. ડોંગરેજી મહારાજે [[અમદાવાદ]]ના સંન્યાસ આશ્રમ તથા [[કાશી]]માં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી. [[સંતરામ મંદિર]]માં તેમણે તા.૯-૧૧-૧૯૯૧ને ગુરૂવારે સવારે ૯-૩૭ મિનિટે અંતિમ શ્વાસ લઈ બ્રહ્મલીન થયા હતા. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને માલસર ખાતે નર્મદા મૈયાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.
 
[http://www.divyabhaskar.co.in/article/MAG-punyasmruti-manilal-patel-bhagavati-bhagirath-dongareji-maharaj-2569118.html ભાગવતી ભાગીરથ ડોંગરેજી મહારાજ]
[http://www.sandesh.com/article.aspx?newsid=137094 સ્વર્ગમાં ગંગાજી નથી અને સ્વર્ગમાં નર્મદાજી પણ નથી (કભી કભી)]
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:આખ્યાનકાર]]
 
<references>
</references>