Content deleted Content added
No edit summary
લીટી ૬૩:
 
== જન્મદિવસ મુબારક ==
 
જય માતાજી, અશોકભાઇ... હું અને મારો પરિવાર આજે આપના જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. આપનાં જીવનમાં અને ધંધામાં કાયમી વસંત ખીલી રહે તેવી પ્રભુને અરજ કરીએ છીએ. તેમજ દાણીધારધામમાં તા.૧૬.૦૫.૨૦૧૩ ને ગુરૂવારનાં રોજ શ્રી લક્ષ્મીનારાયણ યજ્ઞ, ધ્વજા રોહણ અને છપ્પન ભોગ થાળનું આયોજન હોય તો આપને અને જેઠાભાઈને સહપરિવાર નિમંત્રણ પાઠવું છું કે, તમે વેકેશનનો લાભ લઈને પધારજો. --[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૦:૫૦, ૯ મે ૨૦૧૩ (IST)