આશા પારેખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ફિલ્મ દિગ્દર્શક બિમલ રૉયે જ્યારે સ્ટેજ ફં...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
No edit summary
લીટી ૧:
<ref>http://gujarati.webdunia.com/entertainment/regionalcinema/starprofile/0704/24/1070424030_1.htm</ref>ફિલ્મ દિગ્દર્શક બિમલ રૉયે જ્યારે સ્ટેજ ફંક્શનમાં તેમનો ડાંસ જોયો અને તેમને 1954માં દસ વર્ષની આયુમાં તેમની ફિલ્મ 'બાપ બેટી' માં કામ આપ્યું, આ ફિલ્મની નિષ્ફળતાથી તે ખૂબ નિરાશ થઈ ગયાં હતાં, આમ છતાં પણ તેમણે ફિલ્મોમાં બાળ ભૂમિકા ભજવી હતી.
 
આશાએ 16 વર્ષની વયે ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને હીરોઈન તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ 'ગુંજ ઉઠી શહનાઈ' (1959)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ પ્રોડ્યૂશર એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ 'દિલ દેકે દેખો'(1959)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ આપવી હતી.