દેવમોગરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
HarshBot (ચર્ચા | યોગદાન)
નાનું Robot: Removing from શ્રેણી:ગુજરાતનાં ગામો
Samkbot (ચર્ચા | યોગદાન)
નાનું Wikipedia python library
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = દેવમોગરા
| state_name = ગુજરાત
| district = નર્મદા
| taluk_names = સાગબારા
| latd =21.544747 |latm = |lats =
| longd= 73.790971 |longm= |longs=
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]],
દૂધની
ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજુરી]], [[પશુપાલન]]
| blank_title_3 = વનપેદાશો
| blank_value_3 = [[મહુડો| મહુડાનાં ફુલ તેમજ બી]], [[ખાખરો|ખાખરાનાં
પાન]], [[ટીમરુ|ટીમરુના પાન]], [[સાગ|સાગનાં બી]], [[કરંજ]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
 
'''દેવમોગરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક અને [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ને અડીને આવેલા એવા [[સાગબારા|સાગબારા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકોની વસ્તી રહે છે. દેવમોગરા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.