કન્ફ્યુશિયસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 191 interwiki links, now provided by Wikidata on d:q4604 (translate me)
લીટી ૬:
 
કન્ફ્યૂશિયસ એક સુધારક હતા, ધર્મ પ્રચારક નહીં. એમણે ઈશ્વર બાબતમાં કોઈ ઉપદેશ આપ્યો ન હતો, છતાં પણ પાછળથી લોકો એમને ધાર્મિક ગુરૂ માનવા લાગ્યા હતા. એમનું મૃત્યુ ૪૮૦ ઈ. પૂ.ના વર્ષમાં થયું હતું. કન્ફ્યૂશિયસના સમાજ સુધારક ઉપદેશોના કારણે ચીની સમાજમાં એક સ્થિરતા આવી હતી. કન્ફ્યૂશિયસજીનું દર્શન શાસ્ત્ર આજે પણ ચીની શિક્ષણ માટે પથદર્શક બની રહ્યું છે.
 
==ધર્મ==
'''કન્ફયુસીયસ''' [[ચીન]]નો પ્રાચીન ધર્મ છે. [[કુન્ગ ફુત્સુ]] આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇસવીસન પુર્વે ૫૫૦ના વર્ષમાં થયો હતો. તે સમયે ચીન દેશમાં ચાઉ નામના રાજાનું શાસન હતું. તેમના નામ પરથી આ ધર્મને કન્ફયુસીયસ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો હતો. તેઓ તત્વજ્ઞાની હતા, તેમની પોતાની તત્વજ્ઞાનીક વિભાવના હતી. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જ જુનો છે. [[બીજીંગ]] શહેરમાં આ ધર્મનું ધર્મસ્થાન આવેલું છે. આ ધર્મમાં જીવનમાં સત્યનું મહત્વ અને સાદગીનું મહત્વ ઘણું છે. આ ધર્મમાં વ્યવહારમાં બીજાના એટલે કે અન્ય વ્યક્તિઓના હક્કોનું પણ ખુબ જ મહત્વ છે. આ ધર્મમાં જીવનમાં નિયમ પાલન અને આજ્ઞાપાલનનું પણ વિશેષ મહત્વ છે. તેને ધર્મ કરતાં જીવન જીવવાની રીત કહી શકાય. આ ધર્મમાં દેવી-દેવતાનું સ્થાન નથી. આ ધર્મ અંતર્ગત નિયમ પાલનમાં વધુ ભાર મુકવામાં આવે છે.
 
== બાહ્ય કડીઓ ==
 
*
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ચીન]]
[[શ્રેણી:ધર્મ]]
[[શ્રેણી:સંસ્કૃતિ]]
[[શ્રેણી:તત્વજ્ઞાન]]