હાથણબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Revert to the revision prior to revision 318034 dated 2013-05-20 10:36:25 by 117.215.100.49 using popups
tagging, shortening opening sentence, ref section, rm overlinking
લીટી ૧:
{{unreferenced|date=May 2013}}
{{Infobox Indian jurisdiction
| type = ગામ
Line ૨૭ ⟶ ૨૮:
}}
 
'''હાથણબારી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલારાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લાજિલ્લામાં]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ને રાજ્યને અડીને આવેલા એવા [[ધરમપુર| ધરમપુર તાલુકા]]માં આવેલુંતાલુકામાં એક મહત્વનું ગામ છે. હાથણબારી ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
 
આ ગામમાં [[ખેતી]], [[ખેતમજુરી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]] અને [[પશુપાલન]] છે. પહેલાં અંહી [[નાગલી]], [[ડાંગર]], [[વરાઇ]] જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં [[શેરડી]], [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે. અંહીના લોકો [[કુકણા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે. અંહીના લોકો [[કુકણા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે.
 
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
 
==સંદર્ભો==
{{reflist}}
 
{{સ્ટબ}}