પૂજ્ય શ્રી મોટા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
File:પૂજ્ય શ્રીમોટા.jpg|thumb|આ તસવીર નડિયાદના સંત...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
→‎સંદર્ભ: this is not a Reliable Source
લીટી ૫:
આધ્યાત્મિક ક્ષેત્રે તેમણે નામસ્મરણ અને સાધના વિશે પોતાના સ્વજનોને સમજ આપી. એક વખત તેના ગુરુદેવે કહ્યું કે તારે સમાજનું ઋણ ચૂકવવાનું છે. તેમણે એ સમયમાં સમાજમાંથી એક કરોડ રૂપિયા એકત્રિત કરીને સમાજના ચરણે ધરી દીધા. ગુજરાતમાં તરણ સ્પર્ધા, હોડી સ્પર્ધા વગેરે માટે દાન આપ્યા. વૈજ્ઞાનિકોને પણ દાન આપીને પ્રોત્સાહિત કર્યા. ગુજરાતી ભાષામાં બ્રિટીશ એન્સાઇક્લોપીડિયા જેવો વિશ્વકોશ હોવો જોઇએ એવો વિચાર પહેલા તેમને આવ્યો હતો અને તેમણે આ પ્રવૃત્તિ માટે દાનની જાહેરાત કરતા ગુજરાતીં. ગુજરાતી વિશ્વકોશમાં પ્રથમ પાને જ તેમના ફોટા સાથે આ અંગે ઉલ્લેખ છે. ૧૯૭૬માં તેમણે દેહ છોડ્યો.
 
==સંદર્ભો==
== સંદર્ભ ==
{{reflist}}
 
[http://file.hariomashram.org/uploads/7/5/1/4/7514182/bhagat_ma_bhagwan.pdf પુસ્તકઃ ભગતમાં ભગવાન, પ્રકાશક હરિઃૐ આશ્રમ-સુરત]
 
== બાહ્ય કડી ==