Content deleted Content added
લીટી ૫૩:
 
== નરસિંહ મહેતાની ==
 
ભાઈ શ્રી રાહુલ, મેં જોયું કે તમે '''નરસિંહ મહેતાની''' નામે પાનું બનાવીને તેને નરસિંહ મહેતા પર વાળ્યું હતું જેને મેં દૂર કર્યું છે. શું આમ કરવા પાછળનો ઉદ્દેશ જાણી શકું? મને આ પ્રકારના પ્રત્યયો લગાવીને નિરર્થક પાનાં બનાવી તેમને રિડાયરેક્ટ કરવાનું કોઈ કારણે યોગ્ય નથી લાગતું. તમારું તેના પાછળનું રેશનલ જણાવશો તો આનંદ થશે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૦૧, ૨૨ મે ૨૦૧૩ (IST)
:Dear Shri Dhaval, I am not sure if I understand what you wrote correctly (since I don't know Gujarati very well), but I guess you are talking something about the redirect that I created and you subsequently deleted. I've had this discussion with [[User:Vyom25]] before on [[ચર્ચા:કારગિલ યુદ્ધમાં]], and I reiterate that in my view such grammatically correct redirects arising to various grammar-related suffixes are beneficial to the project. For example, you can check that it is a regular practice on en.wiki to create redirects for plural forms of words. Hoping that you'll agree too. If you do, please re-instate the redirect that you just deleted. Please forgive my writing in English. Regards, [[સભ્ય:Rahul Bott|Rahul Bott]] ([[સભ્યની ચર્ચા:Rahul Bott|talk]]) ૧૮:૨૫, ૨૨ મે ૨૦૧૩ (IST)