મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
117.229.30.182 (talk)એ કરેલો ફેરફાર 260485 પાછો વાળ્યો
No edit summary
લીટી ૧૮:
 
===પહેલાના પેગંબરોનું કુરાનમાં વર્ણન કરવા માટે વપરાય છે===
કુરાનમાં ઇસ્લામ ઘણા પયગંબરો, સંદેશવાહકોને અને તેમના અનુયાયીઓને મુસ્લિમ તરીકે વર્ણવે છે. જેમાં આદમ, નુહ, ઇબ્રાહીમ, યાકુબ, મુસા, ઇસુ વિગેરેને કુરાન દ્વારા મુસ્લિમ તરીકે સમર્થન મળ્યું છે. કુરાન જણાવે છે કે આ પુરુષો મુસ્લિમો હતા કારણ કે તેઓ અલ્લાહને સમર્પિત, તેમનો સંદેશો પહોંચાડનાર અને મહત્વ સમજાવનાર હતા. આમાં ઇબાદત, દાન, ઉપવાસ કે રોજા અને પવિત્ર ધર્મયાત્રા કે હજનો સમાવેશ પણ થાય છે. કુરાનની સુરત ૩:૫૨ મુજબ ઇસુના અનુયાયીઓએ ઇસુને કહ્યું "અમે અલ્લાહમાં માનીએ છીએ અને આપ એ વાતના સાક્ષી થાઓ કે અમે મુસ્લિમ છીએ (''wa-shahad be anna muslimūn'')." મુસ્લિમ માન્યતા અનુસાર, કુરાન પહેલાં અલ્લાહે મુસાને તોરાત (ધર્મ પુસ્તક) આપી, દાઉદને ઝબુર(ધર્મ પુસ્તક) આપ્યું અને ઇસાને ઇન્જિલ(ધર્મ પુસ્તક બાઇબલ) આપ્યું, આ મહાભુતિઓ અગત્યના મુસ્લિમો કે પયગંબર કહેવાય છે.
 
==વસ્તીની માહિતી==