Content deleted Content added
→‎નરસિંહ મહેતાની: reply, Hindi would be fine and sorry, I'll abstain
લીટી ૫૭:
::માફ કરશો, આ ગુજરાતી વિકિપીડિયા અને અને તમે અહિં નોન-ટેકનિકલ યોગદાન કરી રહ્યા છો, જે કન્ટેન્ટ કન્ટ્રીબ્યુશન છે, એનો અર્થ તો એમ જ થાય કે તમને ગુજરાતી ભાષાનું જરૂરી જ્ઞાન છે. હવે એ વાત સમજાતી નથી કે તમે લેખોમાં ફેરફાર કરો છો, તેને ડિલિટ કરવા માટે અંકિત કરો છો, કોઈએ કરેલા ફેરફારો રિવર્ટ કરો છો, વર્ષો જૂના બનેલા લેખોમાંથી શબ્દો દૂર કરો છો, આ બધું ભાષાના જ્ઞાન વગર શક્ય ન બની શકે. અથવા બીજા શબ્દોમાં કહું તો તમે એ બધા ફેરફારો કરો છો ત્યારે તમે એવો દાવો કરો છો કે તમને ગુજરાતી ભાષાનું વ્યવહારૂ જ્ઞાન છે, પણ જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે તમારું આ ભાષાનું જ્ઞાન અદૃશ્ય થઈ જાય છે, એ વાત કંઈ સમજમાં બેસતી નથી. જો તમને ગુજરાતી ભાષા ન આવડતી હોય તો તમે અહિં યોગદાન કેમ કરો છો? ખેર, તમને ગુજરાતી સિવાયની કઈ ભાષા આવડે છે? મને હિંદી આવડે છે. ભારતીય ભાષાના વિકિપીડિયા પર બિન-ભારતીય ભાષામાં વાત કરવું મને પસંદ નથી અને તે કારણે હું અંગ્રેજીમાં વાત કરી શકીશ નહિ, ખાસ કરીને એવા સભ્ય સાથે જે અહિં અઢળક યોગદાન કરી રહ્યો હોય.
::અંગ્રેજી અને ગુજરાતી એ બે અલગ વિકિપીડિયા છે, શું તમે અંગ્રેજીમાં apostrophe વાળા નામોના લેખો જોયા છે જે રિડાયરેક્ટ હોય? બહુવચન એક વસ્તુ છે અને apostrophe અન્ય. ગુજરાતીમાં વિભક્તિ તત્પુરુષના પ્રત્યયો નો, ની, નું, ના એમ ચાર હોય અને તે ઉપરાંત માં જેવા અન્ય પ્રત્યયો. તો શું તમે એમ સુચવો છો કે દરેક લેખના બીજા પાંચ પાના બનાવવા અને તે બધાને રિડાયરેક્ટ આપવા? મારા ચર્ચાના પાનાં પર કોઈ સભ્ય કોઈ સંદેશો લખે તેના જ કારણે હું કોઈ એક્શન લઉં તેમ તમરે ધારી ન લેવું. મારા આ સંદેશાનો સમય અને યોગેશભાઈના સંદેશાના સમયની સરખામણી કરીને જોઈ લેશો કે મારો આ સંદેશો લખવા પાછળનું ખરેખર કારણ શું હતું. આશા રાખું કે તમે અદ્ધરતાલ ફેરફારો કરવાનું બંધ કરશો. અને હા, હું '''કારગિલ યુદ્ધમાં''' એ પૃષ્ઠ સાથે પણ સહમત નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૨:૨૩, ૨૩ મે ૨૦૧૩ (IST)
:::I do understand Hindi reasonably well if you can write in that. Seems like you are asking me to not contribute here. I will abstain till you say otherwise. Regards, [[સભ્ય:Rahul Bott|Rahul Bott]] ([[સભ્યની ચર્ચા:Rahul Bott|talk]]) ૦૨:૩૨, ૨૩ મે ૨૦૧૩ (IST)
 
==[[:કારગિલ યુદ્ધમાં]]==