ગાયત્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
[[Image:Gayatri1.jpg|thumb|[[રાજા રવિ વર્મા]] નું દોરેલું ચિત્ર, જેમાં ગાયત્રી માતા [[કમળ]]પુષ્પ પર બિરાજમાન છે. પંચમુખ અને દશ હસ્ત ધારી માતા, [[પાર્વતી]] અને [[સરસ્વતી]] સાથે]]
'''વેદમાતા ગાયત્રી'''ની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સાવિત્રી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે.