ક્યુરીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-{{આવર્ત કોષ્ટક}} + )
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
લીટી ૪:
 
ક્યુરીયમના દરેક જ્ઞાત સંયોજનો કિરણોત્સારી હોય છે અને કેંદ્રીય શૃંખલા પ્રક્રિયા માટે અલ્પ ક્રિટીકલ દ્રવ્યમાન ધરાવે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે અને તેમાં ઉત્પન્ન થયેલી ઉષ્ણતા કિરણોત્સારી ઔષ્ણિક જનિત્રો ચલાવવાઅ પૂરતા હોય છે. પણ આની અછત, મોંધીવારી અને કિરણોત્સારને કારણે આનો ઉપયોગ મર્યાદિત છે. આનો ઉપયોગ હજી ભારે એક્ટિનાઈડ અને <sup>238</sup>Pu કણો બનાવવા થાય છે કે જે કૃત્રીમ પેસમેકરને ઉર્જા આપે છે. આલ્ફા કણોના ક્ષ્-કિરણ સ્પેક્ટ્રોમીટરમામ્ આનો ઉપયોગ આલ્ફા કણોના સ્ત્રોત તરેકે થાય છે. આનો પયોગ મંગળ ગ્રહ પર મોકલાયેલા પાથ ફાઈન્ડર માર્સ રોવર, માર્સ-૯૬, એથેના આદિ યાનોમાં ખડકોની રચના સમજવા મંગળ અને ચંદ્ર પર મોકલ્વા માટે થયો હતો.

{{આવર્ત કોષ્ટક}}
 
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]