જર્મેનિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
 
લીટી ૧:
 
 
'''જર્મેનિયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેની સંજ્ઞા '''Ge''' અને [[અણુ ક્રમાંક]] ૩૨ છે. આ એક ચળકતી, સખત, રાખોડી-સફેદ કાર્બન જૂથનું ધાતુ સદશ છે, આ ધાતુ રાસાયણિક દ્રષ્ટીએ તેના જૂથના અન્ય સભ્યો ટિન અને સિલિકોન સમાન ગુણધર્મો ધરાવે છે. જર્મેનિયમ ના પાંચ સમસ્થાનિકો પ્રાકૃતિક રીતે મળી આવે છે જેનો અણુભાર ૭૦ થી ૭૬ જેટલો હોય છે. આ તત્વ ધણી મોટી સંખ્યામાં કાર્બનિક-ધાતુ સંયોજનો બનાવે છે જેમકે ટેટ્રાઇથિલીજર્મેન અને આઈસોબ્યુટીજર્મેન.
 
Line ૮ ⟶ ૬:
 
જર્મેનિયમ મુખ્યત્વે સ્ફાલેરાઈટમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે આસાથે તેને ચાંદી, સીસું અને તાંબાની ખનિજોમાંથી પણ મેળવવામાં આવે છે.
અમુક જર્મેનિયમના સંયોજનો, જેમકે જર્મેનિયમ ક્લોરાઇડ અને જર્મેન, આંખ, ચામડી, ફેંફસા અને ગળા આદિમાં ખંગવાળ કે બળતરા ઉત્પન્ન કરે છે.
{{આવર્ત કોષ્ટક}}
 
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]