પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
27.54.187.250 (talk)એ કરેલો ફેરફાર 323386 પાછો વાળ્યો
લીટી ૨૪:
}}
 
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તGHTUUR68RTUGBRYU68ટેતટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ‘ગુજરાત‘ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતીહાસ==
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ