"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

==એકલવ્યનુ કૌશલ==
 
એક દિવસ પાંડવ તથા કૌરવ રાજકુમાર ગુરુ દ્રોણ સાથે આખેટ માટે તે જ વનમાં ગયાં જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકી એકલવ્યના આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો. આથી ક્રોધિત થઈ એકલવ્યે તે કૂતરાને પોતાના બાણ ચલાવી-ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યે એવા કૌશલથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભૌંકવું બંધ થઈ ગયું.
એક દિન [[પાણ્ડવ]] તથા [[કૌરવ]] રાજકુમાર ગુરુ દ્રોણ કે સાથ [[આખેટ]] કે લિયે ઉસી વન મેં ગયે જહાઁ પર એકલવ્ય આશ્રમ બના કર ધનુર્વિદ્યા કા અભ્યાસ કર રહા થા. રાજકુમારોં કા કુત્તા ભટક કર એકલવ્ય કે આશ્રમ મેં જા પહુઁચા. એકલવ્ય કો દેખ કર વહ ભૌંકને લગા. ઇસસે ક્રોધિત હો કર એકલવ્ય ને ઉસ કુત્તે અપના બાણ ચલા-ચલા કર ઉસકે મુઁહ કો બાણોં સે સે ભર દિયા. એકલવ્ય ને ઇસ કૌશલ સે બાણ ચલાયે થે કિ કુત્તે કો કિસી પ્રકાર કી ચોટ નહીં લગી કિન્તુ બાણોં સે બિંધ જાને કે કારણ ઉસકા ભૌંકના બન્દ હો ગયા.
 
==દ્રોણનું આશ્ચર્ય==