"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

==એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા==
 
 
દ્રોણાચાર્ય નહીં ચાહતે થે કિ કોઈ અર્જુન સે બડ઼ા ધનુર્ધારી બન પાયે. વે એકલવ્ય સે બોલે, "યદિ મૈં તુમ્હારા ગુરુ હૂઁ તો તુમ્હેં મુઝકો ગુરુદક્ષિણા દેની હોગી." એકલવ્ય બોલા, "ગુરુદેવ! ગુરુદક્ષિણા કે રૂપ મેં આપ જો ભી માઁગેંગે મૈં દેને કે લિયે તૈયાર હૂઁ." ઇસ પર દ્રોણાચાર્ય ને એકલવ્ય સે ગુરુદક્ષિણા કે રૂપ મેં ઉસકે દાહિને હાથ કે અઁગૂઠે કી માઁગ કી. એકલવ્ય ને સહર્ષ અપના અઁગૂઠા દે દિયા.
દ્રોણાચાર્ય ન ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો હું આપવા માટે તૈયાર છું." આના પર દ્રોણાચાર્યે એકલવ્યથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો આપી દીધો.
 
==એકલવ્યની રીત==