શકુની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{translate}}
દ્વાપર યુગના અવતાર, મહાભારતના ખલનાયક '''શકુની''' ([[સંસ્કૃત]]: शकुनि) ગાંધાર દેશનો રાજા અને ગાંધારી નો ભાઇ હતો. ધૃતક્રિડામા તે અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામા પાડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ [[દુર્યોધન]] માટે જીત્યું હતુ.