વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૪:
==ગુજરાતી ટાઇપ કરવા માટે કયું કી બૉર્ડ વાપરવું?==
[http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B#.E0.AA.97.E0.AB.81.E0.AA.9C.E0.AA.B0.E0.AA.BE.E0.AA.A4.E0.AB.80.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.95.E0.AB.87.E0.AA.B5.E0.AB.80_.E0.AA.B0.E0.AB.80.E0.AA.A4.E0.AB.87_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA_.E0.AA.95.E0.AA.B0.E0.AA.B5.E0.AB.81.E0.AA.82.3F અહીં] જુઓ.
 
== નવો લેખ કેવી રીતે શરૂ કરવો? ==
 
નવો લેખ શરૂ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે, ડાબી બાજુ, '''શોધો'''ની નીચેનાં બોક્સમાં તમે જે વિષય પર લેખ લખવા માંગો છે, તે શબ્દ શોધી જુઓ, ધ્યાન રાખજો કે જોડણી સાચી હોય. શક્ય છે કે કોઈકે ભળતી સળતી કે ખોટી જોડણી વાળું શિર્ષક વાપરીને પણ પાનું બનાવ્યું હોય, માટે કોઈ પણ વિષય પર નવું પાનું બનાવતાં પહેલાઅં આપ વિચારી શકો તેટલી વિવિધ જોડણીઓ વાપરીને શબ્દ શોધી જુઓ. જો આમાંના કોઈ પણ શબ્દ હેઠળ પાનું ના મળે તો, સાચી જોડણી વાપરીને ફરી એક વખત '''શોધો''' બોક્સમાં શબ્દ/મુહાવરો લખી '''જાઓ''' પર ક્લિક કરો. કેમકે આ વિષય પર કોઈ લેખ ઉપલબ્ધ નથી, માટે તમને સર્ચ રિઝલ્ટનાં પાનાં પર લાલ લીંકમાં "આ પાનું બનાવી શકો છો." એવું જોવા મળશે, બસ, તેના પર ક્લિક કરો અને લખવાનું શરૂ કરો, જ્યારે તમે 'સાચવો' બટન ઉપર ક્લિક કરશો, ત્યારે તમારું નવું પાનું તૈયાર હશે.
 
==વિકિપીડિયા પર કોણ કામ કરે છે?==