"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું
'''એકલવ્ય''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]:एकलव्य) એ [[મહાભારત]]નું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામનાં શિકારી (નિષાદ)નો કા પુત્ર હતો. એકલવ્ય ની ગુરુભક્તિ મહાન હતી. તેનાં ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.
 
==ગુરુ==
'''એકલવ્ય''' [[મહાભારત]] કા એક પાત્ર હૈ. વહ હિરણ્ય ધનુ નામક નિષાદ કા પુત્ર થા. એકલવ્ય કી ગુરુભક્તિ મહાન થી. ઉસને ગુરુ કે માઁગને પર ગુરુદક્ષિણા કે રૂપ મેં અપને દાહિને હાઁથ કા અઁગૂઠા અપને ગુરુ કો સમર્પિત કર દિયા થા.
એકલવ્ય ધનુર્વિદ્યા સીખવાનાશીખવાના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યના[[દ્રોણ|દ્રોણાચાર્ય]]નાં આશ્રમમાં આવ્યો પરંતુ નિમ્ન વર્ણનો હોવાથી દ્રોણાચાર્યેદ્રોણાચાર્યએ તેને પોતાનો શિષ્ય બનાવવાનો સ્વીકાર નઇનકાર કર્યો. નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતા અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યન્તઅત્યંત નિપુણ થઈ ગયાગયો.
 
==કૌશલ્ય==
==એકલવ્યના ગુરુ==
એક દિવસ [[પાંડવ]] તથા [[કૌરવ]] રાજકુમાર ગુરુ દ્રોણ સાથે આખેટ માટે તે જ વનમાં ગયાં જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકીભટકતો એકલવ્યનાભટકતો એકલવ્યનાં આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો. આથી ક્રોધિત થઈ એકલવ્યેએકલવ્યએ તે કૂતરાને પોતાના બાણ ચલાવી-ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યેએકલવ્યએ એવા કૌશલથીકૌશલ્યથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભૌંકવુંભોં-ભોં બંધ થઈ ગયું.
 
 
એકલવ્ય ધનુર્વિદ્યા સીખવાના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યના આશ્રમમાં આવ્યો પરંતુ નિમ્ન વર્ણનો હોવાથી દ્રોણાચાર્યે તેને પોતાનો શિષ્ય બનાવવાનો સ્વીકાર ન કર્યો. નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતા અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યન્ત નિપુણ થઈ ગયા.
 
==એકલવ્યનુ કૌશલ==
 
એક દિવસ પાંડવ તથા કૌરવ રાજકુમાર ગુરુ દ્રોણ સાથે આખેટ માટે તે જ વનમાં ગયાં જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકી એકલવ્યના આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો. આથી ક્રોધિત થઈ એકલવ્યે તે કૂતરાને પોતાના બાણ ચલાવી-ચલાવી તેના મોંને બાણોંથી ભરી દીધું. એકલવ્યે એવા કૌશલથી બાણ ચલાવ્યા હતાં કે કૂતરાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચી પણ બાણોંથી બંધાઈ જવાથી તેનું ભૌંકવું બંધ થઈ ગયું.
 
==દ્રોણનું આશ્ચર્ય==
કૂતરાના પાછા ફરવા પર જ્યારે [[અર્જુન|અર્જુને]] ધનુર્વિદ્યાસિફત નાપૂર્વક તેચાલાવવામાં કૌશલનેઆવેલાં બાણો જોઈ તેણે દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલથીકૌશલ્યથી બાણ ચલાવાયા છે તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યાપહોંચ્યાં અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યનાએકલવ્યનાં સ્વીકાર કરવાથીકરવા પર તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યેએકલવ્યએ ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મૈમેં તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા સીખીશીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ પરસમયે એકલવ્યેએકલવ્યએ હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મૈંમેં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજ્યનીયપૂજનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.
 
કૂતરાના પાછા ફરવા પર જ્યારે અર્જુને ધનુર્વિદ્યા ના તે કૌશલને જોઈ તેણે દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલથી બાણ ચલાવાયા છે તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યના સ્વીકાર કરવાથી તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યે ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મૈ તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા સીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ પર એકલવ્યે હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મૈં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજ્યનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.
 
==એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા==
દ્રોણાચાર્ય નહોતા ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો તે હું આપવા માટે તૈયાર છું." આનાદ્રોણાચાર્યએ પરએકલવ્ય દ્રોણાચાર્યે એકલવ્યથીપાસેથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો.
 
 
દ્રોણાચાર્ય ન ચાહતા હતાં કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો હું આપવા માટે તૈયાર છું." આના પર દ્રોણાચાર્યે એકલવ્યથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો આપી દીધો.
 
==એકલવ્યની રીત==
અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્યેએકલવ્ય તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાનાકરવાની આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસન્દેહનિઃસંદેહબેહતરબહેતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. વર્તમાનજે કાળમાંરીતે કોઈઅર્જુન પણતીરંદાજી વ્યક્તિકરતો તેહતો તેવી રીતે તીરંદાજીવર્તમાન નથીકાળમાં કરતોકોઈ જેમતીરંદાજી કે અર્જુનનથી કરતો હતોકરતું. વાસ્તવમાંખરેખર એકલવ્ય મહાન ધનુર્ધર હતો.
 
અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્યે તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાના આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસન્દેહ આ બેહતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. વર્તમાન કાળમાં કોઈ પણ વ્યક્તિ તે રીતે તીરંદાજી નથી કરતો જેમ કે અર્જુન કરતો હતો. વાસ્તવમાં એકલવ્ય મહાન ધનુર્ધર હતો.
 
[[Category:પૌરાણિક પાત્રો]]