જયદ્રથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: en:Jayadratha
No edit summary
લીટી ૪:
 
 
==શીવનું વરદાન==
==Boon from Shiva==
જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધીષ્ઠીર તેની હત્યા થતી રોકે છે પન તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શીવની તપસ્યા કરે છે તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માંગે છે. શીવજી કહે છે તે અશક્ય છે. પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન (જે શ્રીકૃષ્ણ દ્વારા સંરક્ષિત હતાં) સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી શકે.
ભલે શીવજી તેમના ભક્તોને રાક્ષસ અસુર કે અન્ય કોઈ દુષ્ટ ઉદ્દેશવાળા (જેમ કે જયદ્રથ)ની પણ તપસ્યાને વ્યર્થ નથી જવા દેતાં અને વરદાન આપે છે. પન તે સાથે જ તેઓ ધમને બચાવવાના રસ્તા પન શોધી લે છે અને અસત્યને સત્ય પર વિજય થવા નથી દેતાં. છેવટે અર્જુન જયદ્રથની હત્યા કરે છે અને એ વાત સિદ્ધ થાય છે કે જેના પક્ષે ધર્મ છે શીવજી તેની રક્ષા કરે છે.
 
==યુદ્ધમાં==
Jayadratha insults [[Draupadi]], the wife of the [[Pandavas]], by attempting to abduct her and forcibly marry her. After [[Bhima]] chases and captures him alive, Jayadratha is saved from death by [[Yudhisthira]], who takes him as his slave. Bhima then shaves Jayadratha's hair, making him bald. Desiring to avenge this humiliation, Jayadratha performs a [[tapasya]] to please [[Shiva]]. He asks for the power to defeat the Pandavas, but Shiva says that is impossible. Instead, Shiva grants Jayadratha the power to hold the Pandava brothers at bay for one day in battle - except for [[Arjuna]] who was protected by Lord [[Krishna]]. Although Lord [[Shiva]] loves his devotees equally and does not ignore the [[tapasya]] of [[rakshasas]], [[asuras]] or anybody with bad intentions (such as Jayadratha), he always finds ways to protect [[dharma]] and does not allow evil to triumph over good. Arjuna ultimately defeated Jayadratha, confirming that Shiva protects those who uphold dharma.
જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધીષ્ઠીર તેની હત્યા થતી રોકે છે પન તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શીવની તપસ્યા કરે છે તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માંગે છે. શીવજી કહે છે તે અશક્ય છે. પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન (જે શ્રીકૃષ્ણ દ્વારા સંરક્ષિત હતાં) સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી શકે.
ભલે શીવજી તેમના ભક્તોને રાક્ષસ અસુર કે અન્ય કોઈ દુષ્ટ ઉદ્દેશવાળા (જેમ કે જયદ્રથ)ની પણ તપસ્યાને વ્યર્થ નથી જવા દેતાં અને વરદાન આપે છે. પન તે સાથે જ તેઓ ધમને બચાવવાના રસ્તા પન શોધી લે છે અને અસત્યને સત્ય પર વિજય થવા નથી દેતાં. છેવટે અર્જુન જયદ્રથની હત્યા કરે છે અને એ વાત સિદ્ધ થાય છે કે જેના પક્ષે ધર્મ છે શીવજી તેની રક્ષા કરે છે.
 
==In the War==
 
==અર્જુનનો પ્રતિશોધ==
Jayadratha sides with [[Duryodhana]] in the [[Kurukshetra War]], using his [[boon]] to stop the Pandava brothers from entering the near-impenetrable ''Chakra Vyuha'' battle formation. When Arjuna's son [[Abhimanyu]] enters the formation, depending solely upon the support of the army to get out, he is trapped inside and murdered by unfair means.
અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે નજો તે જયદ્રથને મરવામા અસમર્થ રહેશે તો દિવસને અંતે અગ્ની સ્નાન કરશે. દિવસના યુદ્ધ દરમ્યાન અર્જુને સમસ્ત અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. દિવસના અંતે સૂર્ય અસ્ત થવામાં હતો અને જયદ્રથ સુધી પહોંચવા અર્જુને હજારો લડવૈયાને પાર કરવાના હતાં. મિત્રની આવી સ્થિતિને જાણી શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી સૂર્ય ગ્રહણ કરાવ્યો. આથી (અવાસ્તવિક) સૂર્યાસ્ત જેવું વાતાવરણ થયું. સૂર્યાસ્ત થતાંૢ અર્જુનની હાર અને તેની અટલ આત્મહત્યાથી કૌરવો ખુશ થઈ ઉઠ્યા અને તેના આનંદમાં જયદ્રથને તેના છૂપા સ્થાનથી બહાર કાઢ્યો. પ્રભુના કહેવાથી અર્જુને શક્તિશાળી તેરથી જયદ્રથ ને વીંધી નાખ્યો.
જયદ્રથના દુષ્ટ પાપાચારી પિતાએ તેને વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ થકી તેનું માથું ધરા પર પડશે તેનું માથું ફાટી તત્કાલ મૃત્યુ થશે. જ્યારે અર્જુને જયદ્રથનું માથું ધદથી જુદું કર્યું ત્યારે આ વરદાન દ્વારા તેનું મૃત્યુ પણ નક્કી હતું પણ શ્રીકૃષ્ણ વક્ચે પડ્યાં અને તરત જ અર્જુનને અન્ય તીર ચલાવવા કહ્યું જેથી તેનું કપાયેલ માથું આશ્રમમાં ધ્યાનસ્થ તેના પિતાના જ ખોળામાં પડે. અર્જુને એક સાથે ત્રન તીર ચલાવ્યાં જે જયદ્રથના કપાયેલા માથાંને તેના પિતાના ખોળાં સુધી લઈ ગયાં. જ્યારે તેમનું ધ્યાન પુરૂં થયું અને તેઓ ઊભા થયાંૢ તેમણે તે માથું ન જોયું અને તે ધરાપર પડી ગયું. આથી તેમનું જ માથું ફાટી ગયું.
 
The Pandavas are startled that Jayadratha was able to hold the most powerful warriors in the world at bay. [[Arjuna]] blames Jayadratha for Abhimanyu's death, and vows to kill him the next day.
 
=== આ વાર્તાની અન્ય આવૃત્તિ ===
==Arjuna's revenge==
''(મૃત્યુંજય માંથી)''
જ્યારે અર્જુને જયદ્રથને બીજે દિવસે સૂર્યાસ્ત પહેલાં મારવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે કૃષ્ણ વિચારમાં પડ્યાં કે આવાત શક્ય કેમ બનાવવી. તેમને જ્યોતિષીને બોલાવ્યાં અને ખાત્રી કરી લીધી કે બીજે દિવસે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ હતું. અર્જુનની પ્રતિજ્ઞા જાણી કૌરવોએ અર્જુનને જયદ્રથથી દૂર રાખવા વિશાળ સેનાની પાછળ રાખ્યો. અર્જુને ઘનાં સૈનિકોને માર્યાં પરંતુ હજે ઘણા અક્ષૌહિણી સૈનિકો સામે હતાં. ગ્રહણ સમયે આકાશે અંધારું થઈ ગયું બધાંને લાગ્યું કે સૂર્ય આથમી ગયો. પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે અર્જુન અગ્નિસ્નાન કરવા તૈયાર થયો. કૌરવોએ જયદ્રથને અર્જુનના આત્મવિલોપનના સમાચાર આપ્યાં. આ શુભ સમાચાર સાંભળીૢ અર્જુનના મૃત્યુને જોવા જયદ્રથ લોકોના ટોળાંમાંથી માર્ગ કરતો આગળ આવ્યો. જ્યારે જયદ્રથ આવ્યો ત્યારે કૃષ્ણે સૂર્યને ગ્રહણમાંથી બહાર આવતો દેખાડી સૌને આશ્ચર્ય પમાડ્યું. શ્રી કૃષ્ન દ્વારા ચેતવાયેલા અર્જુને તુરંત પોતાના તીર કમઠાં સંભાળ્યા અને જયદ્રથનું માથું વાઢી લીધું.
 
==અંતિમ કાળ==
Having pledged to enter the fire if he failed to kill Jayadratha by the end of the day, Arjuna killed an entire ''[[akshauhini]]'' during that day's battle. At a climactic moment, the sun had nearly set and thousands of warriors still separated Arjuna and Jayadratha. Seeing his friend's plight, Lord [[Krishna]], Arjuna's charioteer, sent his ''Sudarshana Chakra'' to mask the sun, creating a solar eclipse and thus faking a sunset. The Kaurava warriors rejoiced over Arjuna's defeat and his imminent suicude, exposing Jayadratha from his hiding for a crucial moment. Upon the Lord's urging, Arjuna shot a powerful arrow that decapitated Jayadratha.
કુરુક્ષેત્રના યુદ્ધ પછીૢ સિંધુ સેનાએ યુધિષ્ઠીરને રાજા તરીકે સ્વીકારવા તૈયાર ન થઈ ત્યારે અર્જુન તે સેના સામે લડ્યો. જ્યારે દુશાલા (તેની પિત્રાઈ બહેન) બહાર આવી તેના પુત્ર નએ ભાવી રાજાનું જીવનદાન માંગે છે ત્યારે અર્જુન યુદ્ધ રોકે છે અને દયા દાખવે છે.
 
Jayadratha's father, the old and sinful king Vridhakshtra, had blessed his son with a boon prior to his death - anyone who caused Jayadratha's head to fall to the ground would suffer by having his own head burst. When Arjuna decapitated Jayadratha, he faced imminent death due to this boon, but Krishna intervened. He quickly asked Arjuna to shoot arrows that would carry Jayadratha's falling head to his father's lap when he was sitting meditating in his ashrama. Arjuna shot three arrows simultaneously which carried away the falling head all the way to Jayadratha's father's laps. When he got up after meditating, he didn't see the head in his laps but caused it to fall on the ground. His own head burst in the attempt.
 
=== An Alternate take on the story ===
''(with a reference from [[Mrityunjaya]])''
 
When Arjuna pledged to kill Jayadratha before the end of next day, Krishna thought about how to make it possible. He called an astrologer the same night and confirmed that there would be a 'total solar eclipse' the next day. Knowing of Arjuna's pledge, the Kauravas keep Jayadratha behind a huge number of soldiers to prevent Arjuna from reaching him. Arjuna killed thousands of soldiers but still faced many more [[akshauhini]]s of soldiers. During the eclipse, the sky turned dark and everyone thought that the sun had set. To fulfil his pledge, Arjuna prepared to kill himself by entering the fire. The Kauravas informed Jayadratha of Arjuna's inevitable suicide. Hearing the good news, Jayadratha made his way through hordes of men to watch Arjuna's death. When Jayadratha arrived, Krishna surprised everyone by showing the sun reappearing out of the eclipse. Alerted by Krishna, Arjuna immediately picked up his bow and beheaded Jayadratha with an arrow.
 
==Aftermath==
 
After the war, [[Arjuna]] fights with the Sindhu army when it refuses to honor [[Yudhisthira]] as the World emperor. When Dushala (his cousin) comes out and begs for her son, the young king's life, Arjuna stops fighting and makes amends.