ગણેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬:
ગણેશ શિવજી અને [[પાર્વતી ]]નાં પુત્ર છે. તેમનું વાહન [[ઉંદર|મૂષક]] છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. [[જ્યોતિષ]]માં તેમને [[કેતુ]]નાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. [[હાથી]] જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ [[હિંદુ ધર્મ]] અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
 
==અવતાર==
==શારિરિક સંરચના==
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
ગણપતિ આદિદેવ છે જેમણે દરેક યુગમાં અલગ અવતાર લીધો '''(જેમકે????)'''. તેમની શારીરિક સંરચનામાં પણ વિશિષ્ટ અને ઉંડો અર્થ રહેલ છે. શિવમાનસ પૂજા માં શ્રી ગણેશને પ્રવણ (ૐ) કહેલ છે. આ એકાક્ષર બ્રહ્મમાં ઊપરનો ભાગ ગણેશનું મસ્તક, નીચેનો ભાગ ઉદર, ચંદ્ર બિંદુ લાડુ અને માત્રા સૂંઢ છે.
 
૧) [[સતયુગ]]માં રૂષિ [[કશ્યપ]] અને [[અદિતિ]]ને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
ચારે દિશાઓમાં સર્વ વ્યાપકતાનું પ્રતીક તેમની ચાર ભુજાઓ છે, તે લંબોદર છે કારણકે સમસ્ત ચરાચર સૃષ્ટિ તેમનાં ઉદરમાં વિચરણ કરે છે. મોટા કાન અધિક ગ્રાહ્યશક્તિ અને નાની-તીક્ષણ આંખો સૂક્ષ્મ-તીક્ષ્ણ દૃષ્ટિની સૂચક છે. તેમનું લાંબુ નાક મહાબુદ્ધિત્વનું પ્રતીક છે '''(કેવી રીતે???).'''
 
૨) [[ત્રેતાયુગ]]માં [[ભાદરવો|ભાદરવા]] માસની,શુકલપક્ષ ચતુર્થીનાં '[[ઉમા]]'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ શાથે લગ્નની કથા છે.
==કથા==
પ્રાચીન સમય મેં સુમેરૂ પર્વત પર સૌભરિ ઋષિ કા અત્યંત મનોરમ આશ્રમ થા૤ ઉનકી અત્યંત રૂપવતી ઔર પતિવ્રતા પત્ની કા નામ મનોમયી થા૤ એક દિન ઋષિ લકડ઼ી લેને કે લિએ વન મેં ગએ ઔર મનોમયી ગૃહ-કાર્ય મેં લગ ગઈ૤ ઉસી સમય એક દુષ્ટ કૌંચ નામક ગંધર્વ વહાઁ આયા ઔર ઉસને અનુપમ લાવણ્યવતી મનોમયી કો દેખા તો વ્યાકુલ હો ગયા૤
 
૩) [[દ્વાપરયુગ]]માં '[[પાર્વતી]]'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
કૌંચ ને ઋષિ-પત્ની કા હાથ પકડ઼ લિયા૤ રોતી ઔર કાઁપતી હુઈ ઋષિ પત્ની ઉસસે દયા કી ભીખ માઁગને લગી૤ ઉસી સમય સૌભરિ ઋષિ આ ગએ૤ ઉન્હોંને ગંધર્વ કો શ્રાપ દેતે હુએ કહા 'તૂને ચોર કી તરહ મેરી સહધર્મિણી કા હાથ પકડ઼ા હૈ, ઇસ કારણ તૂ મૂષક હોકર ધરતી કે નીચે ઔર ચોરી કરકે અપના પેટ ભરેગા૤
 
૪) [[કલિયુગ]]માં,"[[ભવિષ્યપૂરાણ]]" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.
 
કાઁપતે હુએ ગંધર્વ ને મુનિ સે પ્રાર્થના કી-'દયાલુ મુનિ, અવિવેક કે કારણ મૈંને આપકી પત્ની કે હાથ કા સ્પર્શ કિયા થા૤ મુઝે ક્ષમા કર દેં૤ ઋષિ ને કહા મેરા શ્રાપ વ્યર્થ નહીં હોગા, તથાપિ દ્વાપર મેં મહર્ષિ પરાશર કે યહાઁ ગણપતિ દેવ ગજમુખ પુત્ર રૂપ મેં પ્રકટ હોંગે (હર યુગ મેં ગણેશજી ને અલગ-અલગ અવતાર લિએ) તબ તૂ ઉનકા વાહન બન જાએગા, જિસસે દેવગણ ભી તુમ્હારા સમ્માન કરને લગેંગે૤
 
==બાર નામ==
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
 
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશવિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
 
*પિતા- ભગવાન શિવ
*માતા- ભગવતી પાર્વતી
*ભાઈ- શ્રી કાર્તિકેય
*બહનબહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
*પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
*પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
Line ૩૩ ⟶ ૩૪:
*અધિપતિ- જલ તત્વનાં
*પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
 
==જ્યોતિષ અનુસાર==
જ્યોતિષ્શાસ્ત્ર કે અનુસાર ગણેશજી કો કેતુ કે રૂપ મે જાના જાતા હૈ,કેતુ એક છાયા ગ્રહ હૈ,જો રાહુ નામક છાયા ગ્રહ સે હમેશા વિરોધ મે રહતા હૈ, બિના વિરોધ કે જ્ઞાન નહી આતા હૈ, ઔર બિના જ્ઞાન કે મુક્તિ નહી હૈ, ગણેશજી કો માનને વાલોં કા મુખ્ય પ્રયોજન ઉનકો સર્વત્ર દેખના હૈ, ગણેશ અગર સાધન હૈ તો સંસાર કે પ્રત્યેક કણ મે વહ વિદ્યમાન હૈ૤ ઉદાહરણ કે લિયે તો જો સાધન હૈ વહી ગણેશ હૈ, જીવન કો ચલાને કે લિયે અનાજ કી આવશ્યકતા હોતી હૈ, જીવન કો ચલાને કા સાધન અનાજ હૈ, તો અનાજ ગણેશ હૈ, અનાજ કો પૈદા કરને કે લિયે કિસાન કી આવશ્યકતા હોતી હૈ, તો કિસાન ગણેશ હૈ, કિસાન કો અનાજ બોને ઔર નિકાલને કે લિયે બૈલોં કી આવશ્યક્તા હોતી હૈ તો બૈલ ભી ગણેશ હૈ,અનાજ બોને કે લિયે ખેત કી આવશ્યક્તા હોતી હૈ, તો ખેત ગણેશ હૈ,અનાજ કો રખને કે લિયે ભણ્ડારણ સ્થાન કી આવશ્યક્તા હોતી હૈ તો ભણ્ડારણ કા સ્થાન ભી ગણેશ હૈ, અનાજ કે ઘર મે આને કે બાદ ઉસે પીસ કર ચક્કી કી આવશ્યક્તા હોતી હૈ તો ચક્કી ભી ગણેશ હૈ, ચક્કી સે નિકાલકર રોટી બનાને કે લિયે તવે, ચીમટે ઔર રોટી બનાને વાલે કી આવશ્યક્તા હોતી હૈ, તો યહ સભી ગણેશ હૈ, ખાને કે લિયે હાથોં કી આવશ્યક્તા હોતી હૈ, તો હાથ ભી ગણેશ હૈ, મુઁહ મે ખાને કે લિયે દાઁતોં કી આવશ્યક્તા હોતી હૈ, તો દાઁત ભી ગણેશ હૈ, કહને કે લિયે જો ભી સાધન જીવન મે પ્રયોગ કિયે જાતે વે સભી ગણેશ હૈ, અકેલે શંકર પાર્વતે કે પુત્ર ઔર દેવતા હી નહી૤
 
==આ પણ જુઓ==
Line ૪૧ ⟶ ૩૯:
*[http://wikisource.org/wiki/ગણેશ_આરતી ગણેશ આરતી]
*[http://wikisource.org/wiki/ગણેશ_ચાલીસા ગણેશ ચાલીસા]
*[http://wikisource.org/wiki/ગણપત્યથર્વશીર્ષોપનિષત્ ગણપત્યથર્વશીર્ષોપનિષત્ (ગણેશ ઉપનિષદ)]
 
{{stub}}
"https://gu.wikipedia.org/wiki/ગણેશ" થી મેળવેલ