તર્જની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : મધ્યમા અને અંગુઠા ની વચ્ચેની આંગળી.
 
links,category,image......
લીટી ૧:
[[મધ્યમા]] અને [[અંગુઠા]] ની વચ્ચેની આંગળી.
[[ચિત્ર:Index_finger.JPG|thumb|150px|right|તર્જની]]
આ આંગળીને પહેલી આંગળી (forefinger) તથા અંગ્રેજીમાં દર્શક આંગળી (pointer finger) કે ઇન્ડેક્ષ ફિંગર (index finger) કે ટ્રિગર ફિંગર (trigger finger) પણ કહે છે.હાથમાં આ આંગળી ખુબજ ચુસ્ત અને સંવેદનશીલ હોય છે.એકલી તર્જની સંખ્યા ૧ દર્શાવે છે,પરંતુ ઉભી અથવા આડી સ્થિતીમાં હલાવાતી આ આંગળી નકાર અથવા ચેતવણીનાં સંકેતની સુચક છે. ક્યારેક એકલી ઉભી આ આંગળી વિજયનો સંકેત (રમત-ગમતમાં ખાસ) ગણાય છે,જેના દ્વારા દર્શાવાય છે કે "અમે પ્રથમ સ્થાને છીએ".[[અનામિકા]] (ત્રીજી આંગળી) કરતાં આ આંગળી લંબાઇમાં નાની હોવાની શક્યતા,સ્ત્રિઓ કરતા પુરુષોમાં ૨.૫ ગણી વધારે હોય છે.
 
==તર્જની સંલગ્ન વિખ્યાત ચિત્રો==
<center><gallery>
Image:Creation of Adam (Michelangelo) Detail.jpg|સિસ્ટીન ચેપલ (Sistine Chapel), માઇકલ એન્જેલો (Michelangelo)
Image:Mathis Gothart Grünewald 024.jpg|Isenheim Altarpiece, Detail: Hl. John the Baptist
Image:Jeanbaptiste.jpg|જોન ધ બાપ્ટિસ્ટ (John the Baptist), લિઓનાર્દો દ્ વિન્સી (Leonardo da Vinci)
Image:Plato-raphael.jpg|સ્કુલ ઓફ એથેન્સ, રાફેલ (Raphael)
Image:Dislocated finger x-ray.JPG|એક્સ-રે ચિત્ર
</gallery></center>
 
 
 
[[શ્રેણી:માનવ શરીર]]
 
 
[[ar:سبابة]]
[[bg:Показалец]]
[[ca:Índex (dit)]]
[[de:Zeigefinger]]
[[dv:ޝަހާދަތް އިނގިލި]]
[[en:Index finger]]
[[es:Dedo índice]]
[[eo:Montrofingro]]
[[fr:Index (anatomie)]]
[[gd:Sgealbag]]
[[it:Indice (dito)]]
[[sw:Kidole cha shahada]]
[[la:Index (anatomia)]]
[[nl:Wijsvinger]]
[[ja:人差し指]]
[[no:Pekefinger]]
[[pag:Tamuro]]
[[pl:Palec wskazujący]]
[[ru:Указательный палец]]
[[sk:Ukazovák]]
[[fi:Etusormi]]
[[sv:Pekfinger]]
[[te:చూపుడువేలు]]
[[tr:İşaret parmağı]]
[[ur:انگشت شہادت]]
[[zh:食指]]