કંચનજંઘા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''કાંચનજંઘા''' દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે, આ શિખર [[સિક...
 
category,link,info....
લીટી ૧:
[[ચિત્ર:Kangchenjunga.JPG|thumb|right|200px|કાંચનજંઘા]]
'''કાંચનજંઘા''' દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું [[શિખર]] છે, આ શિખર [[સિક્કીમ]]ના ઉત્તર પશ્ચિમ ભાગમાં [[નેપાળ]]ની સરહદ પર આવેલું છે.
'''કાંચનજંઘા''' ([[નેપાલ ભાષા]]:''कञ्चनजङ्घा'' ''Kanchanjaŋghā'', ''સેવાલુંગ્મા'' ''SewaLungma'' [[લિમ્બુ ભાષા]]) દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું [[શિખર]] છે ([[માઉન્ટ એવરેસ્ટ]] અને [[કે-ટુ]] પછીનું), આ શિખર [[સિક્કીમ]]ના ઉત્તર પશ્ચિમ ભાગમાં [[નેપાળ]]ની સરહદ પર આવેલું છે.આ શિખરની ઉંચાઇ ૮૫૮૬ મીટર (૨૮,૧૬૯ ફીટ) છે. કાંચનજંઘાનો અર્થ "બરફનાં પાંચ ખજાના" તેવો થાય છે, આ શિખર પાંચ ટુંકમાં વહેંચાયેલ છે,જેમાની ચાર ૮૪૫૦ મીટર કરતાં ઉંચી છે. ઇશ્વરદત્ત આ પાંચ ખજાનાઓ એટલે,સોનું,ચાંદી,રત્નો,અન્ન અને પવિત્ર પૂસ્તકો.કાંચનજંઘાને સ્થાનિક લિમ્બુ ભાષામાં "સેવાલુંગ્મા" પણ કહે છે અને કિરાંત ધર્મમાં તેને પવિત્ર મનાય છે.
 
તેના પાંચ માંના ત્રણ (મુખ્ય,વચ્ચેનું અને દક્ષિણનું) શિખર [[ભારત]]નાં [[સિક્કિમ]]નાં [[ઉતર સિક્કિમ જીલ્લો|ઉત્તર સિક્કિમ જીલ્લા]]ની સરહદ અને [[નેપાળ]]નાં તાપ્લેજંગ જીલ્લાની સરહદ પર સ્થિત છે,જ્યારે અન્ય બે શિખરો સંપૂર્ણપણે [[નેપાળ]]નાં તાપ્લેજંગ જીલ્લામાં આવેલ છે. [[વિશ્વ વન્યજીવ કોષ]] (World Wildlife Fund) દ્વારા નેપાળનાં સહયોગથી ચાલતા કાંચનજંઘા સંરક્ષણ ક્ષેત્ર પરિયોજનાનું મુખ્ય મથક નેપાળમાં છે,લાલ પાંડા અને અન્ય બરફનાં પ્રાણીઓ,પક્ષીઓ અને વન્સ્પતિનું આ અભ્યારણ છે.[[ભારત]]ની હદમાં આવેલ કાંચનજંઘામાં પણ [[કાંચનજંઘા રાષ્ટિય ઉધાન]] નામનો સંરક્ષિત વિસ્તાર બનાવાયેલ છે.
[[શ્રેણી:પર્વતો]]
 
== ભૂગોળ ==
કાંચનજંઘાનાં પાંચ શિખરો :
{| class = "wikitable"
! શિખરનું નામ||ઉંચાઇ (મી.)||ઉંચાઇ (ફીટ)
|-
|કાંચનજંઘા મુખ્ય ||૮,૫૮૬||૨૮,૧૬૯
|-
|કાંચનજંઘા પશ્ચિમ (Yalung Kang) ||૮,૫૦૫||૨૭,૯૦૪
|-
|કાંચનજંઘા મધ્ય (વચ્ચે) ||૮,૪૮૨ ||૨૭,૮૨૮
|-
|કાંચનજંઘા દક્ષિણ ||૮,૪૯૪ ||૨૭,૮૬૭
|-
|કાંગબાચેન ||૭,૯૦૩ ||૨૫,૯૨૫
|}
 
 
 
 
 
[[શ્રેણી:ભારતના પર્વતો]]
 
 
[[ar:كانغشينجونغا]]
[[bn:কাঞ্চনজঙ্ঘা]]
[[bg:Кангчендзьонга]]
[[ca:Kanchenjunga]]
[[cs:Kančendženga]]
[[cy:Kangchenjunga]]
[[da:Khangchendzonga]]
[[de:Kangchendzönga]]
[[en:Kangchenjunga]]
[[et:Kanchenjunga]]
[[es:Kanchenjunga]]
[[eo:Kangchenjunga]]
[[eu:Kanchenjunga]]
[[fr:Kangchenjunga]]
[[gl:Kanchenjunga]]
[[ko:칸첸중가 산]]
[[io:Kangchenjunga]]
[[id:Kangchenjunga]]
[[it:Kanchenjonga]]
[[he:קנצ'נג'ונגה]]
[[ku:Kanchenjunga]]
[[lv:Kančendžanga]]
[[lt:Kančendžanga]]
[[hu:Kancsendzönga]]
[[nl:Kangchenjunga]]
[[ja:カンチェンジュンガ]]
[[mr:कांचनगंगा]]
[[no:Kanchenjunga]]
[[nn:Kantjendjunga]]
[[pl:Kanczendzonga]]
[[pt:Kanchenjunga]]
[[ro:Kangchenjunga]]
[[ru:Канченджанга]]
[[simple:Kanchenjunga]]
[[sk:Káčaňdžunga]]
[[sl:Kangčendzenga]]
[[fi:Kanchenjunga]]
[[sv:Kangchenjunga]]
[[ta:கஞ்சன்சுங்கா மலை]]
[[th:ยอดเขากันเจนชุงคา]]
[[tr:Kançencunga]]
[[ur:کنگچنجنگا]]
[[zh:干城章嘉峰]]