ભીમનાથ (તા. બરવાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Fixing_Pages_with_malformed_coordinate_tags |
નાનું Robot: Automated text replacement (-ખેતમજુરી +ખેતમજૂરી, -શ્રેણી:જુનાગઢ +શ્રેણી:જૂનાગઢ, -શ્રેણી:જુનાગઢ તાલુકો +[[શ... |
||
લીટી ૧૯:
| footnotes =
| blank_title_1 = મુખ્ય વ્યવસાય
| blank_value_1 = [[ખેતી]], [[
| blank_title_2 = મુખ્ય પાક
| blank_value_2 = [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] , [[શાકભાજી]]
લીટી ૨૭:
| blank_value_4 =
}}
'''ભીમનાથ (તા. બરવાળા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[અમદાવાદ જિલ્લો| અમદાવાદ જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[બરવાળા| બરવાળા તાલુકા]]માં નલિકા નદીના કિનારા પર આવેલું એક મહત્વનું ગામ છે. ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[
આ ગામમાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે પૌરાણિક સમયનું મંદિર છે. આ મંદિર સાથે [[મહાભારત]]ના સમયની પાંડવોના ગુપ્તવાસની વાતો સંકળાયેલી છે. આ મંદિરમાં અહીં આવેલાં જાળ (વરખડી)ના વૃક્ષમાંથી ઝરતા સફેદ પદાર્થ (ખાંડ જેવો) પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
|