ધૃતરાષ્ટ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૯:
==રાજ્યાભિષેક==
ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા [[વિદુર]]ની શીક્ષા ભીષ્મએ આપી જેમા ધૃતરાષ્ટ્ર ખુબજ બળવાન હતા, પાંડુ ધનુર વિદ્યામાં તથા વિદુર નીતિ મા નિપુણ હતા. તે અંધ હોવાને લીધે તેમની બદલે પાંડુને રાજા બનાવવા મા આવ્યા. પરંતુ આ વાત ધૃતરાષ્ટ્રને અંતરથી ખુંચતી રહી. પાંડુના અકાળે અવસાનને લીધે તેમની જગ્યાએ ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યા.
 
At the birth of his first son Duryodhana, Dhritarashtra was advised by Vidura and Bhishma to abandon the child due to bad omens surrounding the child but his love for him stopped him. Dhritarashtra was advised by his elders to be fair to the Pandavas, who were returning from the forest with their mother, Kunti.
 
==યુવરાજ પદ માટે વિવાદ==