અંકલેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨૫:
footnotes = |
}}
આ શહેર [[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રાષ્ટ્રિય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર વસેલ છે. વળી [[રાજપીપળા]], [[હાંસોટ]], [[વાલિયા]], [[માંગરોળ]], [[ડેડિયાપાડાડેડીયાપાડા]], [[ઝઘડીયા]], [[ભરૂચ]] સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે.
 
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]] ની થાય છે.
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]