Content deleted Content added
લીટી ૮૭:
અશોકભાઇ, મજામાં હશો. મેં [[ચર્ચા:સ્વાગત]] પાનામાં સ્વાગત સંદેશમાં થોડા જોડણી શુદ્ધિને લગતા સુધારા સૂચવ્યા છે. તેના પર નજર નાખીને યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૦:૪૭, ૨ જૂન ૨૦૧૩ (IST)
 
== ભૂલશ્રેણી સુધારણા કાર્યક્રમ ==
 
અશોકભાઇ, આપ જે કહો છો તે મુજબ ગામડાના લેખોમાં તાલુકાની જ શ્રેણી રાખવાની જિલ્લાની કે રાજ્યની તેમાં હોય તો હટાવી દેવી. આ જ રીતે તાલુકામાં અબક જિલ્લાના તાલુકાઓ વાળી રાખવાની અને જિલ્લાના લેખોમાં ગુજરાતની શ્રેણી રાખવાની; બરાબરને ? મારે સમજવામાં કંઇ ભૂલ હોય તો જણાવશો. અન્ય સંપાદનોની સાથે સાથે હું આ કાર્ય પણ કરતો રહીશ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૨:૨૯, ૪ જૂન ૨૦૧૩ (IST)