સુરત જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1797317 (translate me)
સંદર્ભ ઉમેર્યો
લીટી ૧:
[[Image:Map GujDist South.png|thumb|200px|right|દક્ષિણ ગુજરાતના જીલ્લાઓ]]
 
સુરત જિલ્લો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ [[ગુજરાત]]નો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં [[સુરત (શહેર)]], [[બારડોલી]], [[કામરેજ]], [[મહુવા, સુરત જિલ્લો]], [[ઓલપાડ]], [[માંડવી(સુરત જિલ્લો)]], [[પલસાણા]], [[માંગરોળ]], [[ઉમરપાડા]] અને [[ચોર્યાસી]] એમ કુલ ૧૦ તાલુકાઓ<ref>{{cite web | url=http://suratdp.gujarat.gov.in/surat/maru-gam.htm | title=સુરત જિલ્લા પંચાયત | accessdate=2013-06-04}}</ref> આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી [[તાપી જિલ્લો|તાપી જિલ્લો]] અલગ કરવામાં આવ્યો છે, જેમાં [[વ્યારા]], [[સોનગઢ]], [[વાલોડ]], [[નિઝર]] અને [[ઉચ્છલ]] તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.
 
==હવામાન==