"સભ્યની ચર્ચા:Ashok modhvadia" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

 
અશોકભાઇ, આપ જે કહો છો તે મુજબ ગામડાના લેખોમાં તાલુકાની જ શ્રેણી રાખવાની જિલ્લાની કે રાજ્યની તેમાં હોય તો હટાવી દેવી. આ જ રીતે તાલુકામાં અબક જિલ્લાના તાલુકાઓ વાળી રાખવાની અને જિલ્લાના લેખોમાં ગુજરાતની શ્રેણી રાખવાની; બરાબરને ? મારે સમજવામાં કંઇ ભૂલ હોય તો જણાવશો. અન્ય સંપાદનોની સાથે સાથે હું આ કાર્ય પણ કરતો રહીશ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૨:૨૯, ૪ જૂન ૨૦૧૩ (IST)
 
==વિનોદી પ્રબંધકનો બાર્નસ્ટાર==
{{વિનોદી સંપાદકનો બાર્નસ્ટાર|અશોકભાઈ, વિકીપીડિયામાં સતત આપના અમૂલ્ય યોગદાન અને ચર્ચાઓમાં આપના વિનોદી અને ઉપયોગી પ્રદાન માટે આપ શત શત અભિનંદનને પાત્ર છો.--[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૧૦:૦૯, ૫ જૂન ૨૦૧૩ (IST)|alt|title=વિનોદી પ્રબંધકનો બાર્નસ્ટાર!}}
૨,૬૮૪

edits