"સભ્યની ચર્ચા:Sam.ldite" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

 
"વિનોદી પ્રબંધક" !!! અર્થાત મને તો હસી કાઢવામાં જ ભલાઈ છે ! :-) ખરી વાત એ છે કે, આપ સમા સૌ મિત્રો મળ્યા છે (અહીં ’સૌ’માં સૌએ પોતાનું નામ વાંચવું, અન્યથા યાદી બનાવીશું તો બહુ લાંબી થશે !) એથી તો હું સદા આનંદમાં રહી શકું છું. ઉપકાર આપ મિત્રોનો છે.<br><b> 'A smile is a language everybody understands. It costs nothing but creates much. It happens fast but its memory may last forever. Keep smiling.' <big>આભાર</big></b>--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૩૦, ૫ જૂન ૨૦૧૩ (IST)
:એટલે તમારી વાત હસતા હસતા માની લેવાની. ખરેખર આપની હ્યુમર દાદ માંગે એવી છે.બિનહાનિકારક છતાં અસરકારક. --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૨૧:૩૯, ૫ જૂન ૨૦૧૩ (IST)
૨,૬૮૪

edits